વીજળીનો ખુલ્લો વાયર ટ્રેક્ટરની ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને કાળ ભરખી ગયો

સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળ્યો છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હોવાની ઘટના બની હતી. જેમાં ત્રણેયના મોતના આંક સામે આવ્યો છે. આ ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે.વધુ તપાસ માટે પોલીસે કામગીરી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *