દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી અધિકારી/સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષની વર્ગ-૩ જે પરીક્ષા તારીખ 22/03/2024 ના રોજ આયોજિત કરવામાં આવી હતી તે પરીક્ષા હાલ પૂરતું મોકૂફ કરવામાં આવી છે.કોઈ અનિવાર્ય કારણોસર પરીક્ષા મોકૂફ કરાય છે અને જણાવવામાં આવ્યું છે વધુ માહિતી માટે અત્રેની યુનિવર્સિટીની વેબસાઈટ પર જણાવવામાં આવશે.
Leave a Reply