અમદાવાદમાં ત્રણ ગોડાઉન માં લાગી ભીષણ આગ !

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બીઆરટીએસ વર્કશોપ પાછળ આવેલા ત્રણ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ વિકરાળ બની બાજુના કેમિકલ અને ઓઇલના ગોડાઉન સુધી પહોંચતા ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *