ગૂગલે આખી પાયથોન ટીમને ઘર ભેગી કરી દીધી

પાયથોન એ અત્યંત અત્યાધુનિક અને સામાન્ય હેતુની પ્રોગ્રામિંગ ભાષા છે. કંપનીએ આ નિર્ણય સસ્તી લેબરને હાયર કરવા અને કોસ્ટ કટિંગ માટે લીધો છે. એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે… રિપોર્ટ અનુસાર, Google ખર્ચ ઘટાડવા માટે અમેરિકાની બહારથી સસ્તા કર્મચારીઓને હાયર કરવાની યોજના બનાવી રહ્યું છે. નવી ટીમની રચના જર્મનીના મ્યુનિકમાં થશે. જે પાયથોનની સમગ્ર ઇકોસિસ્ટમને ચલાવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *