પંજાબે દિલ્હી સામેની મેચ 4 વિકેટે જીતી લીધી હતી. પંજાબે દિલ્હી દ્વારા આપેલા 175 રનના લક્ષ્યાંકનો પીછો 19.2 ઓવરમાં કરી લીધો હતો. સેમ કુરેને 63 રન બનાવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધવને 22, પ્રભસિમરન 26 અને લિવિંગસ્ટોને 38* રન બનાવ્યા હતા. દિલ્હીના બોલરોમાં ખલીલ 2, કુલદીપ 2 અને ઈશાંત શર્માએ એક વિકેટ લીધી હતી.
પ્રતિશાદ આપો