કેલિફોર્નિયામાં સેક્રામેન્ટો કાઉન્ટી સુપિરિયર કોર્ટના ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત તેલુગુ મહિલાની નિમણૂક કરવામાં આવી છે. 2022 થી તે કોર્ટમાં કમિશનર તરીકે કાર્યરત જયાને જ્જ તરીકે પસંદ કરવામાં આવી હતી.તેઓ વિજયવાડાના વતની છે અને હૈદરાબાદમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું બાદમાં, તેમણે 2009માં કેલિફોર્નિયા સ્ટેટ બારની પરીક્ષા પાસ કરી હતી.
પ્રતિશાદ આપો