સેક્સની ના પાડી તો પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ કાંપી નાખ્યો

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બારશી તાલુકામાં એક પુરુષ અને પરિણીત મહિલા એકબીજાના પ્રેમમાં હતા. તે દરમિયાન મહિલાએ પ્રેમીને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. પરંતુ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. થોડા સમય બાદ તેઓ ફરી એકવાર મળ્યા હતા, ત્યારે મહિલાએ તેના બોયફ્રેન્ડને સેક્સ કરવાનું તેણે ના પાડી દીધી હતી. અને મહિલાએ ગુસ્સામાં આવીને તેના બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ મામલે યુવકની ફરિયાદના આધારે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *