તમિલનાડુમાં એક મહિલાએ કર્યાં 50 વ્યક્તિઓ સાથે લગ્ન..

તમિલનાડુમાં નિત્યાએ એક સાથે 50 લોકો સાથે લગ્ન કર્યાં. તે પહેલી રાતે પૈસા અને દાગીનાનો વરસાદ કરતી હતી. એક ડીએસપી અને બે પોલીસ અધિકારીઓ પણ તેની જાળમાં ફસાઈ ગયા હતા. તિરુપુરનો એક યુવક 35 વર્ષનો છે પણ હજુ લગ્ન નથી કર્યાં. તેણે મેટ્રિમોની વેબસાઈટ દ્વારા સંધ્યા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે જાણીને ચોંકી ગયો હતો કે તેણી ઘણા લોકો સાથે લગ્ન કરી ચૂકી છે. અંતે તેણે પોલીસનો સંપર્ક કર્યો.