લ્યો બોલો આવી ગયો લગ્નના વીમાનો પ્લાન !

ભારતમાં દર વર્ષે લાખો લગ્નો થાય છે. આયોજનમાં અનેક પ્રકારની ઘટના બનતી હોય છે. જેમ કે લગ્ન રદ, સ્થળ પર વિસ્ફોટ, આગ અથવા કોઈપણ કુદરતી આફત જે લગ્નને અસર પહોંચાડે છે. આવી પરિસ્થિતિથી બચવા માટે, ઘણી કંપનીઓએ હવે લગ્નના વીમા શરૂ કર્યાં છે. તેમાં Bajaj Allianz, ICICI Lombard, NIC अने Oriental Insurance ઇન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *