હૈદરાબાદના રનના પહાડ સામે મુંબઈની હાર

મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચમાં હૈદરાબાદે 20 ઓવરમાં 277 ફટકારી IPLના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. આ ટાર્ગેટ મુંબઈ હાંસિલ નથી કરી શક્યું. મુંબઈની 31 રનથી હાર થઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *