IPLની નવી સીઝન આવતીકાલથી શરૂ થઈ રહી છે. CSK અને RCB વચ્ચે મેચ રમવાની છે. જોકે આ પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સને ઝટકો લાગ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેના સ્થાના ઋતુરાજ ગાયકવાડને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા તમામ 9 ટીમોના કેપ્ટનની ટ્રોફી સાથે ફોટોશૂટ થયું હતું. જેમાં CSK તરફથી કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યો હતો.
Leave a Reply