સૂરતમાં યુવકનું રહસ્યમય મોત: યુવતી સાથે હોટલમાં ગયેલા યુવકનું બેડ પર જ રહસ્યમયી રીતે મોત નીપજ્યું

ડિંડોલીની ઓયો હોટલના રૂમમાંથી યુવકનું રહસ્યમય મોત થયું હતું. જોકે, તેના પોસ્ટમોર્ટમમાં ખોરાક શ્વાસનળીમાં ફસાતા મોત થયાનું પ્રાથમિક તારણ છે. યુવકને ઈજાના કોઈ નિશાન પણ મળ્યા નથી. હોટેલના સીસીટીવીમાં યુવક હાફ પેન્ટમાં આવતો દેખાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *