આયર્લેન્ડના PM વરાડકરે અચાનક જ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામા પાછળ અંગત અને રાજકીય કારણો આપ્યા છે. વરાડકરે ફાઈન ગેલ પાર્ટીનું સભ્યપદ છોડવાની પણ જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના રાજીનામા બાદ સામાન્ય ચૂંટણી નહીં થાય. તેમની જગ્યા તેમના પક્ષના નેતા લેશે. વરાડકર 2017માં ત્રણ પક્ષીય ગઠબંધનની મદદથી વિશ્વના પ્રથમ સમલૈંગિક પ્રધાનમંત્રી બન્યા હતા.
Leave a Reply