રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી

રાજકોટ શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના બની છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રાયસ શરૂ કર્યો છે. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ મોટું નુકસાન થવાની શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *