ગુજરાતમાં માધ્યમિક શાળાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ જાહેર થશે.સાથે જ ગુજસેટનું પરિણામ પણ આવતીકાલે જ જાહેર થશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને રિઝલ્ટ મેળવી શકશે.
પ્રતિશાદ આપો