અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. આ ઘટના સવારે 4.55 કલાકે બની હતી. ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. સલમાન ખાનને ભૂતકાળમાં ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.
પ્રતિશાદ આપો