ચેતજો! રીક્ષાવાળો યુવતીને બેંકના બદલે ગેસ્ટ હાઉસ લઈ ગયો

વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં એક ચકચારી ઘટના બની છે. જેમાં એક રીક્ષાચાલકે ધોળા દિવસે બિલ્ડિંગના દાદરે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

અન્ય રાજ્યમાંથી આવેલી યુવતીને બેંક લઈ જવાના બહાને રીક્ષાચાલક ગેસ્ટ હાઉસ લઈ ગયો હતો. યુવતી સાયબર ફ્રોડનો શિકાર બની હોવાથી રીક્ષાચાલકે મદદના બહાને યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીએ અભયમની મદદ બાદ પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં રીક્ષાચાલક ઝડપાઈ ગયો છે. ઘટના પહેલાના CCTV પણ સામે આવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *