વડોદરામાં ભૂતડીઝાપા વિસ્તારમાં SOGની કાર્યવાહી દરમિયાન 200 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તેની અંદાજીત કિંમત રૂ.22 લાખ થાય છે. નસીર બિલ્ડીંગમાં થયેલી કાર્યવાહીમાં હૈદર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેમજ કાળા કારોબાર પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રતિશાદ આપો